સેવાકીય કાર્યો
અંત્યોદય એ જ ઉદેષ્ય

અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી કૌશિક વેકરીયા અને તાલુકા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામ ત્રાપસિયા સાથે તાલુકા જિલ્લા અને નગરપાલિકા ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરતા શૈલેષ પરમાર.

ભારતીય જનતા પાર્ટી પ્રબુદ્ધ નાગરિકો અને અનુજાતી મોરચા ના હોદેદારો સાથે બેઠક કરી છેવાડાના લોકો ને મદદરૂપ થવા માટે રૂબરૂ જવું અને તેમને પડતી મુશ્કેલી નો ઉકેલ લાવવા પ્રયત્ન કરવા માટેનું આહવાન કરાયું.

પાટણ ખાતે ગુજરાતના તૂરી બારોટ સમાજ ના તેજસ્વી તારલાઓ ના સન્માન કાર્યક્રમ માં હાજરી આપી અને સમાજના જુદા જુદા આગેવાનોને મળવાનો અવસર પ્રાપ્ત થયો.

ઇફકો કલોલ ખાતે નેનો યુરિયા ટેકનોલોજી બાબત ની શિબિરમાં ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી સાથે રહી ઇફકો પ્લાન્ટના જુદા જુદા માં કામો ની જાણકારી મેળવી.

વર્ષ 2017 માં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના ડિજિટલ ઇન્ડિયાના આહવાન થી પ્રેરણા લઈ ને સમગ્ર 2017 ના વર્ષ દરમીયાન શ્રી શૈલેષ પરમારે કેશલેસ રહેવાનો સંકલ્પ કર્યો હતો

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Morbi dignissim mauris in lobortis pharetra long side.

